દિવાનપરા રોડ પર મકાનની દિવાલ પડી

0
735

શહેરના દિવાનપરા રોડ ઉપર આવેલ એક મકાનની આગળના ભાગની દિવાલ ભારે વરસાદનો  પગલે ધરાશાયી થઈ હતી અને તેનો  કાટમાળ રોડ ઉપર પડ્યો હતો જો કે સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા થવા પામી ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here