દહેગામ પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખનું સન્માન કરાયું

0
568

અખિલ ગુજરાત કર્મચારી મહામંડળ ગુજરાત રાજય અને દહેગામ પાલિકા સ્ટાફ કો.ઓ.ક્રેડિટ સોસા.લિ.ના ઉપક્રમે પાલિકાના નવા પ્રમુખ બિમલભાઇ અમીન ઉપપ્રમુખ ગીતાબેન રાઠોડનું સન્માનથયુ પાલિકાના પ્રમુખ બિમલભાઇ અમીન,ઉપપ્રમુખ ગીતાબેન રાઠોડનું દહેગામ પાલિકા સ્ટાફ ક્રેડિટ સોસા.ના ચેરમેન અશોકભાઇ અને સ્ટાફના શિલ્પાબેન પ્રજાપતિ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here