હાથી બચાઓ અભિનયનો ચહેરો અને અવાજ બનશે રિચા ચઢ્ઢા!

0
606

અભિનેત્રી રિચા ચઢ્ઢા સામાજિક મુદ્દાઓ પર પોતાની રાય માટે હંમેશા મુખર રહી છે અને મહત્વપૂર્ણ મુદ્દાઓ માટે ઉભી રહેવા માટે પાછળ નથી હટતી ફિલ્મ ફૂંકરેની અભિનેત્રી હાલમાં પેટાની ’સેવ ધ ઈલિફેન્ટ’અભિયાનનો ચહેરો બનવા માટે રિચાનો સંપર્ક કરવામાં આવ્યો છે

રિચા ચઢ્ઢાની મદદથી આ આંતરાષ્ટ્રીય સંગઠનને ઓડિશાના મુખ્યમંત્રીને મુખ્યમંત્રી કાર્યાલયથી સમર્થન પ્રાપ્ત હેતુ એક પત્ર મોકલવામાં આવ્યો છે કારણ કે આ ખુબજ મહત્વપૂર્ણ અભિયાન છે છેલ્લા ઘણા વર્ષોમાં જંગલોમાં અને હાથિયોના ક્ષેત્રથી પસાર થતી પટ્ટીઓ પર ઘણા હાથીઓ ટ્રેન ઘટનાનો શિકાર બને છે ટ્રેને આ નાદાન જાનવરો પરથી પસાર થઇ જાય છે અને જે નુકશાન થયું તેના સામું જોતી નથી રિચા ન ખાલી સરકારને આ અભિયાનમાં શામિલ કરશે પરંતુ આમ માણસોની વધતી દુર્ઘટનાઓ વિશે પણ જણાવશે અને તેમને કેવી રીતે રોકવામાં આવે તે વિશે જાગૃત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here