ડેલનાજ ઈરાની ફિલ્મ ’મોન્સૂન ફૂટબોલ’માં પહેલી વાર દેખાશે મારસી પાત્રમાં!

0
932

પારસી પાત્રથી હંમેશા દૂર રહી છે ડેલનાજ પરંતુ પહેલીવાર ’મોન્સૂન ફૂટબોલમાં’પારસી પાત્ર ભજવતી નજરે ચડશે!

અભિનેત્રી ડેલનાજ ઈરાની પોતાના પાત્રથી ખુબજ જાણીતી અભિનેત્રી છે જેમને ’કલ હોના હો’,’પેઇંગ ગેસ્ટ’,જેવી ઘણી ફિલ્મો તેમની કરી છે અને તેમને તમામ પ્રકારની ભૂમિકા ભજવી છે અને દરેક ફિલ્મમાં પોતાના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે હાલમાં મળેલ માહિતી મુજબ દિગ્દર્શક મિલિંદ યુકેની આગામી રમત-સેન્ટ્રીક મરાઠી ફિલ્મ ’મોન્સૂન ફૂટબોલ’માં ચક દે સાથે જોવા મળશે જેમાં કાસ્ટ તરીકે સાગરિકા ઘાતગે, ચિત્રાસી રાવત,સીમા આઝમી,વિદ્યા માળવડે,અને પુરસ્કાર વિજેના પ્રીતમ કાંગને નજરે ચડશે

તેણીએ બૉલીવુડના સમયના તમામ પ્રકારની ભૂમિકા ભજવી છે, જોકે, તેણે અત્યાર સુધી કોઈ પણ ફિલ્મમાં પારસી પાત્ર ક્યારેય નથી ભજવ્યું  તેણી ’બટલીવાલા હાઉસ નંબર ૪૩’ નામની એક ટીવી શ્રેણીમાં જોવા મળી હતી જ્યાં તેણીએ પારસી પાત્ર ભજવ્યું હતું, જોકે, ’મોનસૂન ફુટબોલ’ મરાઠી સિનેમામાં તેની પ્રથમ ફિલ્મ હશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here