નંદકુંવરબા મહિલા કોલેજમાં નરેશભાઈ મહેતાનું વ્યાખ્યાન

0
459

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે પ્રથમ વર્ષ બી.કોમની વિદ્યાર્થીનીઓ માટે ઓરીએેન્ટેશનનો કાર્યક્રમ

યોજાયો હતો. જેમાં નરેશભાઈ મહેતાનું ‘ૈંસ્ર્ઁંઇ્‌છદ્ગ્‌ર્ ંહ્લ ર્સ્ં્‌ૈંફછર્‌ૈંંદ્ગર્ ંહ્લ ૐૈંય્ૐઈઇ ઈડ્ઢેંઝ્રછર્‌ૈંંદ્ગ’વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતુંં. જેમાં તેમને હાલના સમયમાં વિદ્યાર્થી જીવનમાં ઉચ્ચ શિક્ષણનું મહત્વ કેટલુ છે ? તેમજ ભવિષ્યમાં જીવનના દરેક ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ હોય તો કઈ રીતે કામમાં આવશે ? સહિતનું માર્ગદર્શન આપ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here