અભિનેતા સાહિલખાને શહેરમાં એ.આર. ફીટનેસ સેન્ટરની બ્રાંચનો પ્રારંભ કરાવ્યો

1404

ભાવનગરમાં ચાલતી અ.આર. ફીટનેસ સેન્ટરની બીજી બ્રાંચનો આજે જાણીતા ફીલ્મ અભિનેતા સાહિલખાન દ્વારા શુભારંભ કરાવ્યો હતો.ભાવનગરના જાણીતા ઉદ્યોગણપતિ પ્રેમભાઈ મંગલાણીના ચાલતા એ.આર. ફીટનેસ સેન્ટરની બીજી બ્રાંચનો આજે દુઃખભંજની દેવુમાના આર્શિવાદ સાથે ફિલ્મ અભિનેતા સાહિલ ખાનના હસ્તે પ્રંભ કરાવાયો હતો. આ પ્રસંગે મેયર મનભા મોરી, ડે. મેયર અશોકભાઈ બારૈયા, ચેરમેન યુવરાજસિંહ, નેતા પરેશ પંડયા, કોર્પોરેટર ઉર્મીલાબેન ભાલ, દિવ્યાબેન વ્યાસ, કિશોરભાઈ ગુરૂમુખાણી, આમંત્રીતો, શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleમહિસાગરમાં મકાન ધરાશાયી : ૨ના મોત
Next articleસિહોર ખાતે સ્મશાનના વૈકલ્પિક