આરએએફ ટીમ દ્વારા પોલીસ કર્મીને માર્ગદર્શન

0
995

ભાવનગર હેડ કવાર્ટર ખાતે આરએએફ બટાલીયન દ્વારા પોલીસ કર્મચારીઓને વિવિધ પ્રકારની સમજ તેમજ ડેમોન્સ્ટ્રેશન કરી ફરજ દરમ્યાન ઉપયોગી નીવડે તે પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧રપ પોલીસ કર્મચારી હાજર રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here