૧પમાં નાણાપંચે ગીફટ સીટીની મુલાકાત લીધી

0
1128

૧૫મા નાણાપંચની ગુજરાત મુલાકાત દરમિયાન પંચના સભ્યશ્રીઓએ ગાંધીનગર સ્થિત દેશના સૌ પ્રથમ એડવાન્સ સ્માર્ટ સીટી એવા ગીફ્‌ટ સીટી અને ત્યાં આવેલા ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર સહિત વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઇ વિશદ માહિતી મેળવી હતી.

મુલાકાત દરમિયાન પંચના અધ્યક્ષ એન.કે.સિંધ ઉપરાંત સભ્યો સર્વ  શશીકાંત દાસ, અનુપસિંહ, ડૉ. અશોક લાહીરી, ડૉ. રમેશ ચાંદ તેમજ સચિવ અરવિંદ મહેતા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here