મસ્તરામ સોસાયટીમાં પેવિંગ બ્લોકનું ખાતમુર્હૂત

1115

આજ રોજ  ચિત્રા-ફુલસર વોર્ડમાં મસ્તરામ સોસાયટી ખાતે કોર્પોરેટર કાંતિભાઈની ગ્રાંટ માંથી પેવિંગ બ્લોક નું ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું. આ ખાતર્મુહુત માં કે.એમ.પટેલ, અશ્વિનભાઈ પરમાર, મોહંમદ ઇલીયાસ મલેક, હરિભાઈ મારું, ચીથરભાઈ ડોડીયા,  વી.બી.બોરીચા, પ્રેમજીભાઇ મકવાણા, વશરામભાઈ, બીજલભાઈ,  મનુભાઈ ગલસર, જેઠાભાઈ, પ્રવિણભાઇ મારું, લખમણભાઈ,  મનુભાઈ દરજી, બાબુભાઇ અને ભાવેશભાઈ અને આ વિસ્તારના રહીશો હાજર રહ્યા હતા.

Previous articleદામનગરમાં રૂબેલા રસીકરણ કેમ્પ યોજાયો
Next articleબરવાળા ન.પા.ના રોજમદાર સફાઈ કામદારોના ધરણા-સફાઈ કામ ઠપ્પ