પુરપીડીતોને સહાય કીટનું વિતરણ

0
478

ઋષિવંચી સમાજ સેવા સંઘ-ગાંધીનગરના પ્રમુખ હેમરાજભાઈ પાડલીયા તથા સંસ્થાના સ્વયંસેવકોએ તાજેતરમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, વેરાવળ, ઉના, કોડીનાર વિગેરે પુરગ્રસ્ત વિસ્તારોમાં અસર પામેલા લોકોને ફુડ પેકેટ અને રસોડાની વસ્તુઓની કીટનું વિતરણ કર્યુ હતું. ઋષિવંચી-વાળંદ સમાજના સેવાભાવી યુવાનો પુરગ્રસ્તોની વ્હારે દોડી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here