રાજ્યના પોલીસતંત્રમાં ફેરફાર, 66 SP કક્ષાના અધિકારીઓની બદલી

0
1159

રાજ્યના પોલીસ તંત્રમાં બદલીઓનો દોર શરૂ છે. એસપી કક્ષાના 45 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 15થી વધુ જિલ્લાના એસપી બદલાયા છે. રાજ્યના પોલીસ ખાતામાં છેલ્લા એક સપ્તાહમાં બદલીઓનો આ બીજો રાઉન્ડ છે.

રાજકોટ શહેરના બંન્ને ડીસીપી, અમદાવાદ શહેરના અનેક ડીસીપી તથા સુરત અને વડોદરાના ડીસીપીની પણ બદલી કરવામાં આવી છે. આ સાથે નવ નિયુક્ત 21 જેટલા એસપીને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. રાજકોટ રૂરલ અને જૂનાગઢ, જામનગર, પોરબંદર, ખેડા, પંચમહાલ, વડોદરા ગ્રામ્ય, ભરૂચ, સુરત ગ્રામ્ય અને દાહોદના  એસપીની પણ બદલી કરવામાં આવી છે.

રાજકોટની વાત કરીએ તો રાજકોટ ડીસીપી ઝોન 1 માં ફરજ બજાવતા બલરામ મીનાની રાજકોટ એસપી તરીકે નિમણુંક કરવામાં આવી છે. રાજકોટ ડીસીપી ઝોન-1માં રવિ મોહન સેનીની નિમણૂંક કરવામાં આવી. રાજકોટ ડીસીપી ઝોન-2માં ફરજ બજાવતા ડો. કરણરાજ વાઘેલાની મોરબી SP તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

કોની કોની થઈ બદલીઓ

પ્રેમવીર સિંહ ADC રાજભવન તરીકે

શરદ સિંઘલ જામનગરના SP

નિલેશ જાજડિયા પાટણના SP

મનોજ નિનામા કમાન્ડન્ટ SRPF ગ્રૂપ 1 વડોદરા

આર. એફ. સંઘાળા DCP ઝોન-3 અમદાવાદ

બી. આર. પંડોર DCP ઝોન 2 સુરત

એ. જી. ચૌહાણ DCP ઝોન 4 સુરત

એમ. કે. નાયર સુપ્રિન્ટેન્ડન્ટ સેન્ટ્રલ જેલ અમદાવાદ

કે. એન. ડામોર સુપ્રિન્ટેન્ડન્ટ વેસ્ટર્ન રેલવે વડોદરા

દિવ્યા મિશ્રા SP  ખેડા

સૌરભ તોલંબિયા DCP ઝોન 6 અમદાવાદ શહેર

પરીક્ષિતા રાઠોડ SP  કચ્છ પશ્ચિમ ગાંધીધામ

પ્રદિપ સૈજુલ SP  બનાસકાંઠા

નિરજ બડગુજર DCP ઝોન 4 અમદાવાદ

શોભા ભૂતડા SP મહેસાણા

વિરેન્દ્રસિંહ યાદવ SP CID ક્રાઈમ

વિધિ ચૌધરી DCP સુરત શહેર હેડક્વાર્ટર

જયપાલસિંહ રાઠોડ DCP ઝોન-1 અમદાવાદ શહેર

લીના પાટિલ SP પંચમહાલ

શ્વેતા શ્રીમાળી SP  ડાંગ

દિપક મેઘાણી DCP ઝોન-1 વડોદરા શહેર

અંતરિપ સુદ DCP HQ એડમિન ટ્રેનિંગ વડોદરા શહેર

(એસપી એટીએસ અમદાવાદ વધારાનો હવાલો)

હિતેશકુમાર જોઈસર SP  દાહોદ

ચૈતન્ય માંડલિક SP સાંબરકાંઠા

તરૂણકુમાર દુગલ SP વડોદરા

ડૉ. સુધીર દેસાઈ DCP  ટ્રાફિક સુરત

બલરામ મીના SP રાજકોટ

કરણરાજ વાઘેલા SP મોરબી

સૌરભસિંહ SP જૂનાગઢ

રાહુલ ત્રિપાઠી SP ગીર સોમનાથ

મનિષ સિંઘ DCP હેડક્વાર્ટર અને વડોદરા શહેર

જસપાલ જગાણીયા DCP ટ્રાફિક વડોદરા શહેર તરીકે બઢતી

પ્રતાપસિંહ ગોહિલ SP  પોરબંદર તરીકે બઢતી

રવિ મોહન સૈની DCP ઝોન 1 રાજકોટ શહેર તરીકે બઢતી

મયુર પાટીલ SP અરવલ્લી તરીકે બઢતી

સંજય ખરાટ DCP  ટ્રાફિક અમદાવાદ શહેર તરીકે બઢતી

એ.એમ.મુનિયા SP  સુરત

અક્ષયરાજ મકવાણા DCP  ટ્રાફિક અમદાવાદ શહેર તરીકે બઢતી

ધર્મેન્દ્ર શર્મા સુપ્રિન્ટેન્ડન્ટ રાજકોટ જેલ તરીકે બઢતી

આર. વી. ચુડાસમા SP ભરૂચ

રાજન સુશરા DCP ઝોન 2 વડોદરા

સુજાતા મજમુદાર સ્ટાફ ઓફિસર DGP ગાંધીનગર

મયુર ચાવડા SP ગાંધીનગર

બી. આર. પટેલ SP વેસ્ટર્ન રેલવે અમદાવાદ

મનોહરસિંહ જાડેજા DCP  ઝોન-2 રાજકોટ શહેર

તેજસકુમાર પટેલ DCP  ટ્રાફિક(એડમિન) અમદાવાદ શહેર

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here