વિદ્યાર્થીનીઓ એેફએમ રેડીયો સ્ટે.ની મુલાકાતે

1189

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ- દેવરાજનગર ખાતે બી.સી.એ. ડીઝાઈનીંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અમદાવાદ ખાતે એફ.એમ. રેડીયો સ્ટેશની મુલાકાત લીધી હતી. વર્તમાન સમયમાં ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ થાય છે અને એફ.એમ. રેડીયો સ્ટેશનનું સંચાલન કેવી રીતે થાય છે. તેની સંપુર્ણ માહિતી આ મુલાકાત દરમ્યાન મેળવી હતી.

Previous articleભારતીય મજદૂર સંઘના ૬૩માં સ્થાપના દિનની ઉજવણી કરાઈ
Next articleનંદકુંવરબા કોલેજમાં ચેસ સ્પર્ધા