કામધેનુ યુનિવિર્સટીમાં વૃક્ષારોપણ કરવામા આવ્યુ

983

 

ગાંધીનગર, તા. ૨૭

પખવાડિયાના પ્રથમ દિવસે જુદા જુદા પ્રકારના ૩૪૦ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ સચીવ ડૉ. આર.આર.શાહ પ્રોજેક્ટ ઓફિસર ડૉ. પી.પી.પટેલ તથા વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના નિયામક તેમજ રાષ્ટ્રીય સેવા યોજનાના કો-ઓર્ડીનેટર, ડૉ. બી. એન. પટેલ હાજર રહ્યા હતા.

Previous articleએન્ડ્રયુ નિબોન જ તેનો પતિ છે : ઇલિયાના દ્વારા કબુલાત
Next articleગાંધીનગર કોંગ્રેસે પંચદેવ ખાતે ગુરુવંદના કરી