કરાઈ ખાતે બિન હથીયારધારી પોલીસ ઈન્સ્પેકટરનો દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો

0
1474

ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ, ગાંધીનગર ખાતે તાલીમ લઈ રહેલાં બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેકટર અને બિન હથિયારધારી આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટરોનો દિક્ષાંત પરેડ સમારોહ આજે યોજાયો હતો. ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સમારોહમાં બિન હથિયારધારી પોલીસ ઈન્સ્પેટર અને પોલીસ સબ ઈન્સ્પેટરોને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here