બીએમસી હેલ્થ વિભાગ દ્વારા રૂબેલા રસી કેમ્પ યોજાયો

1047

ભાવનગર મહાપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા સિલવર બેલ્સ શૈક્ષણિક સ્કુલ ખાતે ઓરી અને રૂબેલા રસીકરણ કામગીરી કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ ડો.આર.કે.સિન્હા, જિલ્લા એજયુકેશન ઈન્સ્પેકટર એમ. આર. પાંડે અને કાળીયાબીડ વોર્ડના કોર્પોરેટર – ધીરૂભાઈ ધામેલીયાએ પ્રથમ પોતાના બાળકોને રસી અપાવી આ ઝુબેશનો પ્રારંભ કરાવ્યો હતો.

Previous articleશિશુવિહાર વિસ્તારમાં આરસીસી રોડનું ખાતમુહૂર્ત
Next articleરાજુલાના તબીબો હડતાલમાં જોડાયા