હજયાત્રાએ જતા બિરાદરોનો વરતેજમાં સન્માન સમારોહ

0
363

વરતેજના નારી-ચોકડી-આદમજીનગર મુકામે રહેતા રહીમભાઈ હાજી ઈસ્માઈલભાઈ ગોગદા તેમજ વાહીદાબેન રહીમભાઈ ગોગદા (વરતેજ)વાળા હજયાત્રાએ જતા હજયાત્રીઓ માટે શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવેલ. ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે કોમી એક્તા ભાઈચારાના ઉમદા ભાવ સાથે સમાજના તમામ વર્ગના અગ્રણીઓએ પુષ્પમાળા, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here