‘ગ્લોબલ ફેશન’ ઉપર વક્તવ્ય યોજાયું

1182

નંદકુંવરબા મહિલા ડિપ્લોમાં ઈન ફેશન ડિઝાઈનીંગ અને સર્ટીફીકેટ ઈન ફેશન ડીઝાઈનીંગ ડીપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ભૂતપૂર્વ મીસ ગુજરાત-શ્વેતા વ્યાસનું વક્તવ્ય યોજવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીનીઓને ફેશન ડિઝાઈનીંગના ‘ગ્લોબલ ફેશન’ વિષય ઉપર ભૂતપૂર્વ મીસ ગુજરાત શ્વેતા વ્યાસે ગાઈડન્સ પુરૂ પાડેલ.

Previous articleપોલીસ લખેલી પ્લેટવાળી ગાડીમાં એન્ટ્રી પાડતા શખ્સને રાજુલા પોલીસે ઝડપી લીધો
Next articleમહાત્મા ગાંધી અને ઝવેરચંદ મેઘાણી પ્રદર્શન ખુલ્લુ મુકાયું