રાજુલાના શ્રમજીવીનગરમાં કોળીસમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ટ્યુશન શરૂ કરાયા

1015

રાજુલા શ્રમજીવીનગર ખાતે માંધાતા કોળઈ સમાજ ગ્રૃપ દ્વારા ગુરૂ પૂર્ણિમા મહોત્સવ વિષેશ રીતે ઉજવાયો કોળી સમાજની વિદ્યાર્થીઓને વિનામુલ્યે ટ્યુશન સાથે ચોપડા, બુકે તથા બટુક ભોજન, કરાવાય રાજુલા શ્રમજીવીનગર ખાતે માંધાતા કોળી સમાજ ગ્રૃપ દ્વારા વિશેષ રીતે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો જેમા કોળી સમાજ એજ્યુકેશન દ્વારા જ પ્રગતિ કરી શકે માટે કોળી સમાજનો મુળ પાયો મજબુત કરવા આજથી કોળી સમાજના બાળકોને એજ્યુકેશન બાબતે પ્રિતી વધે માટે તમામ વિદ્યાર્થીઓ માટે કોળી સમાજ કલ્યાણ કેન્દ્રના નામની વિનામુલ્યે ટ્યુશન કલાસીસ શરૂ કરવા ગુરૂપૂર્ણિમાના પવિત્ર દીવસે સંત શિરોમણી સંત બજરંગદાસ બાપુની પ્રતિમાનું ગુરૂપૂજન અર્ચન કરાયુબાદમાં સર્વે કોળી સમાજના તમામ ૧ થી ધો.૮ સુધીના ભાઈ બેહનોને વિનામુલ્યે બુકો ચોપડાનું વિતરણ માંધાતા ગ્રૃપના ભાવેશ ગુજરીયા, વિપુલ સોલંકી, મંગળુભાઈ સાંખટ કાનજીભાઈ બારૈયા, સામજીભાઈ ગોહીલ, પ્રકાશભાઈ સોલંકી, મયુરભાઈ સોલંકી, સંજયભાઈ બાંભણીયા, વિજયભાી સોલંકી દ્વારા તમામ વિદ્યાર્થીઓને બટુક ભોજનનો કાર્યક્રમ યોજી કોળી સમાજ તેમજ અન્ય સમાજને પ્રેરણા દાયક કામગીરી કરાઈ હતી.

Previous articleવિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી ભુરખીયા હનુમાનજી મંદિરે પહોચ્યા
Next articleઆજે અંગારકી સંકષ્ટ ચતુર્થી  : મંદિરોમાં ભીડ જામશે