તા.૩૦-૭-ર૦૧૮ થી ૦૫-૦૮-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

1963

મેષ (અ.લ.ઈ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ હજુ યથાવત ન સમજાય ન સહેવાય તેવી પરિસ્થિતીનૂં નિર્માણ કરે છે તેમ છતા ઓગષ્ટ મહિનાની શરૂઆત ચંદ્રગ્રહનું ભ્રમણ માન્સીક  શાંતિ જરૂર આપશે પણ કાર્ય સફળતા માટે આત્મવિશ્વાસ અને નિરપેક્ષ ભાવનામા વૃધ્ધી કરવી જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અન્યની સલાહ લાભદાયી રહેશે પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોષો વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી જળવાઈ રહેશે જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતીના કપરા સમય પરાક્રમ સ્થાનની પ્રબળતા કપરા કાર્યોને પણ સરળ બનાવી શકે છે માત્ર આળશવૃત્તિને મનોરંજન સમય શક્તિનો દુર ઉપયોગ ન થાય તે જોશો નહી તો ભવિષ્યમાં જ બંધનયોગમાં વૃદ્ધી થઈ શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતિકાકરક સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ધન સ્થાનમાં સૂર્ય બુધનો શુભ આદિત્ય યોગ કાર્ય સફળતાના યોગ જરૂર આપે છે તેમ છતા સાથે સૂર્ય રાહુનો ગ્રહણયોગ વાણીવર્તન અને વ્યવહારમા નમ્રતા કેળવવાનું સુચવે છે શબ્દોેથી સફળતા અને સંબંધોમા નુકશાની મળી મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર સૂર્ય રાહુનો ગ્રહણયોગ અશુભ આપે છે. ન સમજાય ન સહેવાય તેવી પરિસ્થિતીનું નિર્મામ કરી શકે છે. તેથી માનસીક એકાગ્રતા કેળવવાથી જ સફળતા મળી શકે છે. વાસ્તવિક બનવાથી પણ લાભ રહેશેે. મિલ્કત અને વારસાઈ કાર્યોમા મહત્વના નિર્ણયો જાતે જ કરવા પત્ની ભાગીદારો અને વડીલોનો સહકોર મળશે માતાનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે સોમવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી બારમાં સ્થાનમાં સૂર્ય રાહુ અને બુધગ્રહનો બંધનયોગ અને ગ્રહણયોગ દરેક કાર્યોમાં અડચણો આપી શકે છે. તેથી વધુ પડતો આત્મવિશ્વાસ નિષ્ફળતા અને નુકશાની આપી શકે છે. તેથી ધીરજ ધરવી જરૂરી છે. નવા કાર્યો માટે સમય શુભ મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહીસિક્કાની બાબતોમાં ધ્યાન નથી રાખવુ પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થીક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની નાની પનોતીના કપરા સમયમા પણ કાર્ય સફળતાના યોગ યથાવત મળી રહ્યા છે. નવા કાર્યોની શરૂઆત પણ શુભ રહેશે વિદેશથી શુભ સમાચાર મળશે માત્ર મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહીને સંતોષી બનવાથી જ લાભ રહેશે મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે આપના માટે શનિવારના વ્રત અને નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

તુલા (ર.ત.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મંગળ કેતુનો બંધનયોગ અને સૂર્ય રાહુનો ગ્રહણયોગ વધુ મહેનતે થોડી સફળતા આપવાનું કાર્ય કરે છે તેમ છતાં જન્મના ચંદ્ર ઉપર ગુરૂનુ ભ્રમણ આપના માટે આર્શીવાદ રૂપ બની રહેશે યેનકેન પ્રકારે કાર્ય સફળતા મળી રહેશે મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર રહે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને અને મંગળ ગ્રહ અથવા ગણપતીના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે માત્ર ગુરૂ ગ્રહનું ભ્રમણ નિર્બળ મળે છે તેથી માન્સીક એકાગ્રતા કેળવશો તો દરેક કાર્યોમાં સફળતા મળતી રહેશે મોજ શોખમાં ધંધાર્થી માટે સમય પ્રગતીકારક રહેશે મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોના સહકાર મળશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનની સદ્ધરતા મળશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે આપના માટે શનિવારના વ્રત અને નિત્ય ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ આપના માટે અગ્ની પરીક્ષા જેવો જરૂર છે. પણ ભવિષ્ય માટે ખુબજ લાભદાયી સમય રહેશે આ સમય શિક્ષક બનીને મળી રહ્ય છે. જે કર્મો અને ભુલોનું પરિણામ આપે છે તેથી નિડર બનીને કાર્યો કરતા રહેશો તો સફળતા જરૂર મળશે મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ઉતાવળા સાહસ ન કરવા પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે માટે શનિવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સંજોગોને સાનુકુળ થઈ ને જીવવાનું સુચવે છે આપની રાશીનો સ્વભાવ જીદ્દી અને જડતાનું સ્વરૂપ છે પણ જ્યારે રાશી પતી શનીગ્રહ નિર્બળ હોય ત્યારે સ્વભાવનું પરિવર્તન ખુબજ જરૂરી છે નહીતો નિષ્ફળતા મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સ્વહસ્તે નિર્ણયો  કરવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડનાં પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મંગળ કેતુનો બંધનયોગ આવેશ કે ઉશ્કેરાટનો ત્યાગનું સૂચવે છે તેમ છતા રાશીપતી શનિગ્રહ લાભ સ્થાનમાં રહીને કપરા કાર્યોને પણ સરળ બનાવી શકે છે. પણ ધીમીગતીએ માટે ઉતાવળ ન થવુ જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મસોાળ પક્ષથી શુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને મુસાફરીમાં ધ્યાન રાખવું આપના માટે શનિવારના વ્રત અને ગણપતિનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્ર આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ બુધ્ધી સ્થાનમાં સૂર્ય બુધનો શુભ આદત્ય યોગ બુધ્ધી શાળી વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. પણ સાથે સૂર્યરાહુનો ગ્રહણયોગ પણ છે તેથી મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહીને વાસ્તવીકતામા જીવવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોના સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કેચરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યથી આનંદ રહેશે આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય મળી શકે છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next article૧૯૬૧માં વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ અંધશાળાની મુલાકાત લઈ સંવેદના વ્યકત કરેલી