GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2979

(૪૧૮) ઉનાઇ ગરમ પાણીના ઝરા ક્યા આવેલ છે?
– વલસાડ
(૪૧૯) લક્ષ્મી સ્ટુડિયો ક્યાં જિલ્લામાં આવેલો છે?
– વડોદરા
(૪૨૦) લક્કી સ્ટુડિયો ક્યાં આવેલ છે ?
– હાલોલ (પંચમહાલ)
(૪૨૧) વૃંદાવન સ્ટુડિયો ક્યાં આવેલો છે ?
– ઉમરગામ (વલસાડ)
(૪૨૨) સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ?
– દાંતીવાડા (બનાસકાંઠા)
(૪૨૩) આણંદ કૃષિ યુનિવર્સિટી ?
– આણંદ
(૪૨૪) જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ?
– જૂનાગઢ
(૪૨૫) નવસારી કૃષિ યુનિવર્સિટી ?
– નવસારી
(૪૨૬) ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે?
– સરદાર સરોવર બંધ
(૪૨૭) ગુજરાતનાં કેટલા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે ?
– ૬
(૪૨૮) ભારતનાં કેટલા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે ?
– ૮
(૪૨૯) ભારતનો સૌથી ઊંચો બંધ તેહરી બંધ કઈ નદી પર આવેલો છે ?
– ભાગીરથી નદી (ઉતરાખંડ)
(૪૩૦) ભાખરા નાંગલ બંધ કઈ નદી પર આવેલો છે ?
– સતલુજ નદી (હિમાચલ પ્રદેશ)
(૪૩૧) હિરાકુંડ બંધ કઈ નદી પર આવેલો છે ?
– મહા નદી પર (ઓરિસ્સા)
(૪૩૨) નાગાર્જુન બંધ કઈ નદી પર આવેલો છે?
– કૃષ્ણા નદી (આંધ્ર પ્રદેશ)
(૪૩૩) કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે?
– અસમ
(૪૩૪) સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે?
– પ.બંગાળ
(૪૩૫) જિમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે?
– ઉત્તરાખંડ
(૪૩૬) કાન્હા નેશનલ પાર્ક ક્યાં આવેલ છે ?
– મધ્ય પ્રદેશ
(૪૩૭) પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ?
– કેરળ
(૪૩૮) હીરા ભાગોળ ક્યાં આવેલ છે ?
– ડભોઇ
(૪૩૯) રૂદ્ર મહાલય ક્યાં આવેલ છે ?
– સિદ્ધપુર
(૪૪૦) જુનાગઢ ભવન ક્યાં આવેલ છે ?
– રાજકોટ
(૪૪૧)અજંતાની ગુફા ક્યાં આવેલી છે ?
– ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
(૪૪૨) ઇલોરાની ગુફા ક્યાં આવેલી છે ?
– ઔરંગાબાદ
(૪૪૩) ગેટ વે ઓફ ઈન્ડિયા ક્યાં આવેલ છે ?
– મુંબઈ
(૪૪૪) ઈન્ડિયા ગેટ ક્યાં આવેલ છે ?
– દિલ્લી
(૪૪૫) સાત પેગોડાનું શહેર તરીકે ક્યુ શહેર ઓળખાય છે ?
– મહાબલ્લીપુરમ
(૪૪૬) તાજ મહેલમાં કઈ યુક્તિ લખેલી છે ?
– સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે
(૪૪૭) કાંગડાનો કિલ્લો ક્યાં આવેલો છે ?
– હિમાચલ પ્રદેશ
(૪૪૮) દોલતાબાદનો કિલ્લો ક્યાં આવેલો છે ?
– મહારાષ્ટ્ર
(૪૪૯) દેશની કુલ ભૂમિ ભાગમાં કેટલા ટકા જંગલ આવશ્યક છે ?
– ૩૩%
(૪૫૦) ભારતમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે?
– ૨૩.૩%
(૪૫૧) ગુજરાતમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે ?
– ૧૦% જેટલું
(૪૫૨) ભારતની રાષ્ટ્રીય આવકમાં કેટલા ટકા હિસ્સો ખેતીમાંથી મળે છે ?
– ૨૬%
(૪૫૩) ભારતના કેટલા ટકા લોકો ખેતી સાથે સંકળાયેલા છે ?
– ૬૪%
(૪૫૪) કર્ણાટકનો કુર્ગ પ્રદેશ ક્યાં પાક માટે જાણીતો છે ?
– કોફી
(૪૫૫) ઇમ્ૈં નું વડુ મથક ક્યાં આવેલું છે ?
– મુંબઈ
(૪૫૬) ભારતમાં સૌથી વધુ ઠંડી ક્યાં માહિનામાં પડે છે ?
– જાન્યુઆરી

Previous articleશહેરમાંથી પ્લાસ્ટીક પકડો : યુવરાજસિંહ
Next articleવ્યસનોમાં ફસાવનારા મુખ્ય મુખ્ય કારણો – પરિબળો (આઠ ‘સ’થી સાવધાન)