સિહોરમાં રેઢીયાર પશુઓનો ત્રાસ

1068

સિહોર શહેર માં ટ્રાફિક સમસ્યા તો હતી જે હજુ સોલ્વ નથી થઈ ત્યાં આખલા દ્વારા રોડ પર કબ્જા કરવામાં આવી રહયા છે ઠેર ઠેર આખલાઓ અડિંગાઓ જમાવી  રોડ પર આવી જાય છે ત્યારે નિર્દોષ વાહન ચાલકો ઝપટે ચડી જાય છે અને અકસ્માત સર્જાય છે પાલિકા અને પોલીસ ના સહિયારા પુરુષાર્થ થી આ ઉકેલ આવે તેમ છે છતાં તંત્ર કેમ ચૂપ છે તેવી લોકો મા ચર્ચા છે પાલિકા પાસે ઢોર પકડવા માટૅ  વાહન પણ ૨ વર્ષ પહેલા વસાવાયું છે છતાં આજસુધી રસ્તા પર ના ઢોર પકડવામાં આવતા નથી તો આ અંગે તાત્કાલિક યોગ્ય ઉકેલ આવે તે જરૂરી છે.

Previous articleશ્રીજી એજ્યુ. ટ્રસ્ટ દ્વારા બાળકોને સ્ટેશનરીનું વિતરણ
Next articleઆર્થિક ધોરણે અનામત મળે તો પણ આંદોલન બંધ કરીશું : હાર્દિક પટેલ