ઢસા કેન્દ્રવર્તી શાળામાં વિવિધ કાર્યક્રમો યોજાયા

846

ગઢડા તાલુકાના ઢસા જંક્શન ખાતે આવેલ કે.વ.શાળામાં જુલાઇ માસથી મિશન વિદ્યા.સ્વચ્છતા સવેક્ષણ. ઓરી.રૂબેલા રસીકરણ તેમજ વૃક્ષ રોપણ જેવાં અનેક કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવી. જેમા શાળા વ્યવસ્થાપન સમિતિ ના સભ્યો. વાલીઓ તથા અધિકારીઓ હાજર રહેલ. જેમાં શાળાના આચાર્ય ગુણવંતરાય મણવર તથા શિક્શકો તેમજ પ્ર.આ.કેન્દ્ર.ઢસા મેડિકલ ઓફિસ ડોક્ટર ચીરાગ મકવાણા તથાં તેમનો સ્ટાફ. શાળા વ્યવસ્થાપન સમિતિ ના સભ્યો વાલીઓ તથા અધિકારીઓ મોટી સંખ્યા હાજર રહ્યાં હતાં.

Previous articleરાણપુરમાં નવનિયુક્ત મહિલા પીએસસાઈ વી.એમ. કામળીયાએ ચાર્જ સંભાળ્યો
Next articleરાજુલાની સરકારી આદર્શ નિવાસી  છાત્રાલયનાં ખોરાકમાં ઈયળો મળી