જલુન્દ્રામાં ક્ષત્રીય ઠાકોર સેનાનાં કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ

1296

 

ગાંધીનગર, તા. ૦૮

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનાં અધ્યક્ષ અને કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા સમગ્ર રાજયમાં વૃક્ષારોપણનાં કાર્યક્રમો હાથ ધરવાનાં આહવાન બાદ ગાંધીનગર જિલ્લામાં પણ ઠાકોર સેના દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ગાંધીનગર તાલુકાનાં જલુન્દ્રા ગામે ઉતર બુનીયાદી વિદ્યાલયનાં મેદાનમાં સરપંચની હાજરીમાં સેના દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

Previous articleટ્રાફિક ડ્રાઇવઃ ત્રણ દિવસમાં ૨૫૦ વાહન સામે કાર્યવાહી
Next articleભરતી મુદ્દે એનસીસી કેડેટ્‌સ દ્વારા મામલતદારને આવેદન અપાયું