ટિ્‌વંકલ ખન્નાની બીજી બુક બેસ્ટ સેલર બની,અક્ષયે કહ્યું ફાઈનલી બુક પૂરી તો થઈ

0
823

અક્ષયકુમારની પત્ની ટિ્‌વંકલ ખન્નાની ત્રીજી બુક ‘પાઇજામાસ આર ફોર ગિવિંગ’ એમેઝોન પર ત્રીજી બેસ્ટ સેલર બુક બની ચૂકી છે. પબ્લિશર જગર નોટબુકસે આ બુક બેસ્ટસેલર લિસ્ટમાં સામેલ થવાની જાણકારી આપી છે. ૪૩ વર્ષીય ટિ્‌વંકલ ખન્નાએ પણ લખ્યું છે કે ત્રણ નંબર તેના માટે ખૂબજ લકી છે. એડિટર ચીકી સરકાર સાથે આ તેનું ત્રીજું સાહસ છે. ટિ્‌વંકલ ખન્નાએ એક્ટિંગ કરવાનું લગભગ બંધ કરી દીધું છે. છેલ્લી વખત ગેસ્ટ રોલમાં અક્ષયની જ ફિલ્મ તિસમારખાંમાં જોવા મળી હતી. ટિ્‌વંકલ ખન્ના પણ આ બુકની રિલીઝને લઇને ખૂબજ ઉત્સાહિત છે.  ટિ્‌વંકલ ખન્નાની ત્રીજી બુક ‘પાઇજામાસ આર ફોર ગિવિંગ’ એમેઝોન પર ત્રીજી બેસ્ટ સેલર બુક બની ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here