એનએસયુઆઈ દ્વારા હોસ્ટેલ બાબતે ધરણા

0
891

ભાવનગર યુનિ. સંચાલિત વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા બાળકોને બે મહિના જેટલો સમય થઈ ગયો હોય હજુ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવેલ ન હોય હોસ્ટેલમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓને તાત્કાલીક પ્રવેશ આપવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here