ભાજપના ભવાન ભરવાડનો બફાટ, ‘હું ધારાસભ્ય હતો ત્યારે લોકોના પૈસા ખાઈ જતો’

0
1375

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં ભાજપના નેતા ભવાન ભરવાડે એક કાર્યક્રમમાં બફાટ કર્યો હતો કે ‘હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે પૈસા ખાઈ જતો’. આ વિવાદિત નિવેદનને કારણે તેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યા છે.

લોકોને ખબર ન પડે એ રીતે અમે બારોબાર પૈસા ખાઈ જતાં. જ્યારે હું કોંગ્રેસની જોડે ધારાસભ્ય તરીકે હતો ત્યારે તમને કોઈને ખબર પણ ન પડવા દેતા અને બારોબાર જ પૈસા ખાઈ જતા હતા.

લોકોના નામે પૈસા ખાતા અને ખોટી સહીઓ કરતા હતા. તમને ૧૦ હજાર મળવાના હોય તેમાં ૨ હજાર તમને આપતો અને ૫ હજાર મારા ખીસ્સામાં હું મુકી દેતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here