નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે મોટીવેશન કાર્યક્રમ યોજાયો

0
359

મહારાજા કૃષ્ણકુમારસિંહજી સંલગ્ન નંદકુંવરબા મહિલા ડિપ્લોમાં ઈન ફેશન ડીઝાઈનીંગ અને સર્ટિફીકેટ ઈન ફેશન ડીઝાઈનીંગ ડિપાર્ટમેન્ટના પ્રથમ વર્ષમાં પ્રવશે મેળવનાર  વિદ્યાર્થીનીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ.  ત્રિદિવસીય ઓરિએન્ટેશન પ્રોગ્રામના પ્રથમ દિવસે ઉદ્દઘાટન સમારોહમાં બીપીટીઆઈના પુર્વ પ્રિન્સિપાલ ઈલાબેન દવે ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે વિદ્યાર્થીનીઓને ફેશન ડીઝાઈનીંગનું ફયુચર સ્કોપ આફટર કોર્ષ વિષય ઉપર ગાઈડન્સ લેકચર આપેલ અને ફેશન ડીઝાઈનીના ભવિષ્ય વિશે વિદ્યાર્થીનીઓને માહિતગાર કર્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here