આજની ઓડિયન્સ સ્માર્ટ છે :આનંદ પંડિત

0
638

બોલીવુડના જાણીતા નિર્માતા આનંદ પંડિત જેમણે ’ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’,’સરકાર-૩’,’મિસિંગ’,અને ’ડેજ ઓફ તફરી’જેવી ડઝનો ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને હવે જ્હોન અબ્રાહમ અને મનોજ બાજપાય અભિનીત આગામી ફિલ્મ ’સત્યમેવ જયતે’૧૫ ઓગસ્ટના સિનેમાઘરોમાં દસ્તક આપશે આનંદ પંડિત સાથે હાલમાં ઈન્ટરવ્યું દરમ્યાન થયેલ વાતચીતના મુખ્ય અંશ પેશ છે.

’ગોલ્ડ’અને ’સત્યમેવ જયતે’ એક સાથે થિયેટરમાં રિલીઝ થશે શુ લાગે છે તમને કેટલું કોમ્પિટિશન જોવા મળશે?

મારા પ્રમાણે ૧૫ ઓગસ્ટના મલ્ટીપ્લેક્સ નંબર ઓફ સ્ક્રીન વધ્યા છે જે ફર્સ્ટ ઇપીરાઈડ અંદાજિત સત્તર કરોડ થઈ ગયું છે એક જમાનામા પંચીસ,ત્રીસ કરોડ હતું અને બંને ફિલ્મો સારી છે તો તેને પૂરું પુટેશન મળે છે અને બંને ફિલ્મોને ફાયદો છે અને બંને ફિલ્મોને ક્રાઉડ પુલ થઈ મલ્ટીપ્લેક્સમાં આવે છે અને બંને ફિલ્મોને વિસ પંચીસ ટકાનો ફાયદો થાય છે.

તમારા કહેવા પ્રમાણે બંને ફિલ્મો વચ્ચે કોમ્પિટિશન છે કારણ કે ઓડિયન્સ પોતેજ નક્કી કરે છે તેમને કઈ ફિલ્મ નિહાણવી છે?

ટોટલ બાવન સપ્તાહ હોય છે જેમાં દશથી બાર રજા આવે છે તો બેસઠ દિવસ મળે છે અને ફિલ્મો બને છે અંદાજિત ચારસો.અને ક્યારેક ક્લેસ તો થાય છે પરંતુ હું આ ક્લેસને વધારે માનતો નથી કારણ જેટની સારી ફિલ્મો હશે તેમને વધારે સમર્થન મળશે.અને ત્રણસો રૂપિયા આપીને પબ્લિક ઘણી સ્માર્ટ છે.

સત્યમેવ જયતે ફિલ્મ કરવા માટે તુરંત હામી બરી હતી કે વિચારું પડ્યું હતું?

ના!! ફિલ્મના નિર્દેશક મિલાપ ઝવેરી સાથે મારો સારો સબંધ છે ભૂષણ કુમાર છે જે ટી-સિરીઝમાં ઇનીલસી પ્રોડ્યુસર છે જ્યારે મારી પાસે આ પ્રોજેક્ટ આવ્યો તો મને લાગ્યું કે ફિલ્મની સ્ટોરી સારી છે આજના લોકો સાથે ભળી જાય છે અને બીજી વાત એ છે કે હું હંમેશા જ્હોન અને મનોજ બાજપાયનો ફેન રહ્યો છું તો આજ કારણ હતું આ ફિલ્મો કરવાનું

આ વર્ષ છેલ્લા બે વર્ષ કરતા બોક્સ ઓફીસ પર સારું પ્રદર્શન કરી રહી છે તમને શું લાગે છે શું બદલાવ આવ્યો છે?

એમનું હું સચોટ જવાબ ન આપી શકું પરંતુ એ સારી વાત છે કે લોકો થિયેટર તરફ પાછા વળી રહ્યા છે અને તમને રિયલ ફેમિલી ઇન્ટરટેનમેન્ટ નિહાણવું છે અને એવું નથી કે ગયા વર્ષ ખરાબ ગયું ગયા વર્ષે સારી ફિલ્મો આવી છે પરંતુ કહેવાયને કે થોડીક ઉદલિતા જેવું હતું બીજું કારણ કે આ વર્ષે મલ્ટીપ્લેક્સ વધ્યા છે.

તમે ગુજરાતી છે તો ગુજરાતી ફિલ્મો બનાવવામો વિચાર કર્યો છે?

ગુજરાતી ફિલ્મની સારી સ્ક્રિપ્ટ સારો સબ્જેક્ટ આવશે તો જરૂર કરીશ અને બે વર્ષ પહેલાં મેં સુપરહિટ ફિલ્મ ’છેલ્લો દિવસ’ની રિમેક ડે ઓફ તફરી બનાવી હતી અને હવે હું ’બેયાર’ના રાઇટ્‌સ ખરીદા છે જમને હું હિન્દીમાં બનાવની કોશિશ કરી રહ્યો છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here