નવયુગ ક્રાંતી ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ

0
310

નવયુગ ક્રાંતિ ફા.ન્ડેશન અને નહેરૂ યુવા કેન્દ્રના સંયુકત પણે ભાવનગર શહેરના કુંભારવાડાના ગોકુલનગર વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને વૃક્ષોની જાળવણી અને ઉછેર કરવા માટે શપથ લેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here