દેશ-વિદેશમાં મારી બ્રેન્ડ્‌સનું નામ બનાવવા માગું છુંઃસીમરન શેખ

0
649

સીમરન શેખ જેમણે ફેશન ડિઝાઇનર ડિપ્લોમા કર્યું ત્યારબાદ લગ્ન અને પોતાની પેશન માટે શરૂઆત કરી એક બ્યુટીકની શરૂઆત કરી તેઓ ફેશનને પોતાની પેશન માનનાર તેમની પોઝીશન હંમેશા માટે બનાવી રાખવા તેમણે હાલમાં બ્યુટીકની શુભારંભ કર્યું.અને ’સ્ત્રી બ્રેન્ડ્‌સઆ બ્રેન્ડ્‌સને ખુબજ જોછા સમયમાં ચુડીદાર, કુર્તીસ,પંજાબી સુટ્‌સમાં પને સ્ટાઇલનું તડકો લગાવ્યો અને ગોરેગાવમાં પોતાની એક અલગ મુકામ હાસિલ કર્યું. છેલ્લા ૯ વર્ષમાં પોતાના આ સ્ત્રી બ્રેન્ડ્‌સનું અલગ ઢંગ હમેશાં માટે ચાલુ રાખવામાં કામિયાબ રહી છે હવે સ્ત્રી સાડી બ્રેન્ડ્‌સની સાથે એક નવો વીકલ્પ લાવી રહી છે આ બ્રેન્ડ્‌સ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે “દરેક રીતે ઇવેન્ટમાં અમે વેસ્ટર્ન કપડાં નથી પહેરી શકતા અને એટલા ગ્રાહકોથી સાડીયોની પૂછતાછ થઈ રહી છે  અને મેં હાલમાં સ્ત્રી બ્રેન્ડ્‌સમાં સાડીયોનો વિકલ્પ જોડવાનો નિર્ણય લીધો અને મારો સાડી બ્રેન્ડ્‌સ ’સ્ત્રી’લોંચ કર્યો”

પોતાના કામને ભગવાન માનનાર સીમરને વધુમાં જણાવ્યું કે “સ્ત્રી બ્રેન્ડ્‌સને ગોરેગાવમાં ઓળખ આપી હવે ઓનલાઇન માર્કેટની સાથે દેશ-વિદેશમાં મારી બ્રેન્ડ્‌સનું નામ બનાવવા  માગું છું”

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here