ધાનાણીએ સંજયસિંહની શુભેચ્છા મુલાકાત લીધી

1607

વિધાનસભા વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલની ઓફિસે શુભેચ્છા મુલાકાતે સાથે પશ્ચિમ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ,મનહરસિંહ ગોહિલ ટોડા,જીલા કૉંગ્રેસના મંત્રી જગદીશભાઈ જાજડિયા,જિલ્લા યુવા કૉંગ્રેસના મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધિયા,પશ્ચિમ યુવા કૉંગ્રેસ ના ઉપપ્રમુખ રવિરાજસિંહ ગોહિલ,ધર્મેન્દ્રસિંહ ગોહિલ,લોકસરકારના ઇન્ચાર્જ દિવ્યજીત સોલંકી,લોકસરકારના કો.ઇન્ચાર્જ મયુર ચૌહાણ,હર્ષભાઇ રાજ્યગુરુ,હર્ષભાઈ દાઠા,સહિત અગ્રણીઓ ઉપસ્થિ રહયા.

Previous articleવિહિપ દ્વારા મશાલ રેલી યોજાઈ
Next articleભરતનગરનો શખ્સ ચોરાઉ સ્કુટર સાથે રૂપાણીથી ઝડપાયો