રાણપુરમાં રસ્તાપરથી રાષ્ટ્રધ્વજ ઉઠાવ્યા

857

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં રાજ દરબાર ગ્રુપના યુવાનો દ્વારા અનેક સામાજીક અને ધાર્મિક સેવાકીય પ્રવૃર્તી કરવામાં આવી રહી છે ત્યારે આજે ૧૫ મી ઓગસ્ટના દીવસે લોકો ધ્વજની ખરીદી કરતા હોય છે ત્યારે આજે રાજ દરબાર ગ્રુપ ના યુવાનો દ્વારા રાણપુર ના દરેક વિસ્તાર અને જાહેર માર્ગો ઉપર ફરીને જો કોઈ જગ્યાએ રસ્તા ઉપર પ્લાસટીકનો કે કાગળો ધ્વજ દેખાય તો તેને ઉઠાવીને સુરક્ષિત જગ્યાએ મુકવામાં આવ્યા હતા  રાજ દરબાર ગ્રુપ ની કામગીરી જોઈને રાણપુર ના લોકો પ્રભાવીત થયા હતા.

Previous articleરાણપુરમાં નવનિર્મીત હેત વિદ્યાલય દ્વારા ૧૫ મી ઓગસ્ટની અનોખી રીતે ઉજવણી
Next articleરાણપુર તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ સુંદરીયાણા ગામે યોજાયો