રોબિન હુડ આર્મી સંસ્થાની સ્વાતંત્ર દિવસે ૧૦ લાખ લોકોને જમાડવાની મુવમેન્ટ

1437

રોબિન હુડ આર્મી જે અત્યારે ૧૨ દેશ ને ભારત ના ૬૦ શહેરો માં ચાલે છે તેના ભાવનગર એકમ દ્વારા ૧૦૦ લોકોને ભોજન પૂરું પાડવામાં આવેલ અને મિશન વન મિલિયન ને આગળ ધપાવેલ. આ સંસ્થા દર રવિવારે ઓછા નસીબદાર લોકો ને ભોજન પૂરું પાડે છે જે કોઈ ભોજન સમારોહ કે રેસ્ટોરન્ટ માંથી એકઠું કરી આપવામાં આવે છે .આપણાં દેશ માં રોજ  ઓગણીસ કરોડ લોકો ભૂખ્યા સુવે છે. ભૂખ એ આપડા દેશ ની એક વિકટ સમસ્યા છે તેને પહોંચી વળવા પ્રયાસો શરૂ રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા અર્જુન ઠાકોર, જયકલ્પ બારૈયા, અનુજ દેવલુક સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous articleદબંગ-૩માં સની લિયોનને આઇટમ સોંગ માટે લેવાઇ
Next articleજાફરબાદ તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની હેમાળ ગામે થયેલી ઉજવણી