ભારતી ક્રિકેટ ટીમની એક મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી

0
494

પૂર્વ ભારતીય ક્રિકેટ સુકાની અજીત વાડેકરના નિધનને લઈ હાલ ઈગ્લેંડ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારતીય ટીમે એક મનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here