ડીએસપી ઓફિસ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ

848

ભાવનગર શહેરની ડીએસપી ઓફિસ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી સૈયદના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધૂન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તમામ ડીવીઝનના પોલીસ અધિકારીઓ, સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleભાવનગર શહેરમાં રસીકરણથી વંચિત બાળકોને હવે ર સપ્ટેમ્બર સુધી રસી અપાશે
Next articleઅર્જુન જીમ દ્વારા ધ્વજવંદન, તિરંગા બાઈક રેલી યોજાઈ