આર.ડી.ઝાલાની દસ્તાવેજી ફિલ્મની પ્રસ્તુતી કરાઈ

2325

આર્ય મંડળ ભાવનગર રાયફલ કલબ તથા આર.ડી. ઝાલા હોર્સ રાઈડીંગ કલબના આયોજન તળે નિવૃત આઈ.પી.એસ. આર.ડી. ઝાલાના જીવન પર બનેલી દસ્તાવેજી ફિલ્મની પ્રથમ પ્રસ્તુતીનો કાર્યક્રમનું આયોજન યશવંતરાય નાટ્યગૃહ ખાતે કરવામાં આવેલ હતું જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleજમીન મુદ્દે ખદરપર ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું
Next articleજમીન મામલે ચાલતી અદાવતે લક્ષ્મીનગર વિસ્તારમાં ફાયરીંગ