જે.કે.સરવૈયા કોલેજ ખાતે અભિમુકતા કાર્યક્રમ યોજાયો

1161

ભાવનગર શહેરની જે.કે.સરવૈયા બી.એસ.ડબલ્યુ અને એમ.એસ.ડબલ્યુમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વિસ્તૃત જ્ઞાન મળી રહે તે અંતર્ગત વિવિધ વિષયોના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે.

અભિમુકતા કાર્યક્રમમાં અભ્યાસમાં તેમજ જીવનમાં ખુબ જ ઉપયોગીબ નતા સમાજ કાર્યના ક્ષેત્રોના વીષયને લગતી તમામ બાબતોનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જેમાં, કિશોરસિંહ ગોહિલ દ્વારા સમાજશાસ્ત્ર અને સમાજકાર્ય વચ્ચેનો સંબંધ વિષય ઉપર વ્યાખ્યાન આપી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં તેમને જણાવ્યં હતું કે, વિદ્યાર્થીઓએ સમાજનમાં સમાજકાર્ય અને સમાજ સેવાની ભેદ રેખા દુર થઈ નથી જે કઈ રીતે દૂર થઈ શકે તેની માહિતી આપી હતી.

Previous articleબાબરકોટ ખાતે સ્વચ્છતા જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Next articleપાલિતાણામાં ‘મિશન વિદ્યા’ પ્રોજેકટને વાલીઓનું સમર્થન