૧૧મી વર્ષગાંઠ નિમિત્તે રિલાયન્સ જ્વેલ્સએ ગ્રાહકો માટે રજૂ કરી નવી શ્રેણી

0
480

વિશિષ્ટ શૈલી અને નવીન અવધારણાઓ વાળા, રિલાયન્સ જ્વેલ્સે, જે ભારતની સૌથી ભરોસાપાત્ર આભૂષણ બ્રાન્ડોમાંથી એક છે, પોતાની ૧૧મી વર્ષગાંઠની ઘોષણા કરી. પાછલાં ૧૧ વર્ષોમાં તેમના સંરક્ષણ અને પ્રેમની કૃતજ્ઞતાના પ્રતીકના રૂપમાં, ‘આભાર’-કૃતજ્ઞતાથી તમારા માટે બ્રાન્ડે ઉત્કૃષ્ટ ડિઝાઇનર આભૂષણ કલેક્શન લોન્ચ કર્યું છે.

આ કલેક્શન પ્રકૃતિમાં વિવિધતાથી પ્રેરિત છે, જેમ કે સુંદર સૂર્યોદય અને સૂર્યાસ્ત, ઝાડ અને આ બધાથી વધીને ફૂલોથી, તેઓ કૃતજ્ઞતા વ્યક્ત કરવાના સૌથી સારી રીત છે, અને આભાર ડિઝાઇનનું જટિલ વિવરણ એનાથી સ્પષ્ટ હોય છે. આ શાનદાર કલેક્શન અમારા કલાકારો દ્વારા કુશલતાથી તૈયાર કરવામાં આવ્યાં છે. સોના અને હીરાના પેન્ડેટવાળા સેટ અને એરિંગની અદ્‌ભૂત ડિઝાઇન, તમારા વિશેષ અને સાથે જ દરરોજની ક્ષણોનેે ચમકદાર બનાવે છે. આ અદ્‌ભૂત કૃતિયા પૂરા દેશમાં બધા રિલાયન્સ જ્વેલ્સ ફ્લેગશિપ શોરૂમમાં અનન્ય રૂપથી ઉપલબ્ધ થશે.

આ અવસરને વધારે યાદગાર બનાવા માટે, રિલાયન્સ જ્વેલ્સે ૪થી ૧૯ ઓગલ્ટ સુધી વિશેષ સાલગિરહ ઓફરની ઘોષણા કરી છે, જેમાંં સોનાના આભૂષણ બનાવા પર ૪૦ ટકા સુધી, ડાયમંડ મૂલ્ય પર ૩૫ ટકા સુધી અને સોનાના સિક્કા બનાવા પર ૭૫ ટકા સુધી છૂટ સામેલ છે. નિયમ ઉપરાંત શરત લાગૂ આ ઓફર ડિઝાઇનર કલેક્શન તથા એક નંગ વાળા આભૂષણો માટે માન્ય નથી.

આ વિશેષ અવસર પર ટિપ્પણી કરતાં રિલાયન્સ જ્વેલ્સના સીઇઓ સુનિલ નાયકે જણાવ્યું કે, “અમારી ૧૧ વર્ષોની યાત્રા દરમિયાન સતત સમર્થન અને પ્રેમ માટે અમે પોતાના સંરક્ષકોના હંમેશા આભારી છીએ. પોતાના સંરક્ષકોને લગાતાર શ્રેષ્ઠ લાભ આપવા માટે, અમારી કૃતજ્ઞતા અને વચનબદ્ધતાના પ્રતીકના રૂપમાં, અમે પોતાની વિશેષ વર્ષગાંઠ કલેક્શન પ્રસ્તુત કરવાની પ્રસન્નતા છે- “આભાર, કૃતજ્ઞતાથી તમારા માટે”જે અદ્‌ભૂત પુષ્પ પ્રેરિત તત્વોની સાથે અમારા ૧૧ વર્ષની ખુશહાલ યાત્રા દર્શાવે છે”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here