પાક. સેનાના વડા બાજવાને સિદ્ધુ ગળે મળ્યા : સિધ્ધુની હાજરીથી વિવાદ

0
486

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનની પાકિસ્તાની વડાપ્રધાન તરીકેની તાજપોશી કાર્યક્રમમાં પૂર્વ ભારતીય ખેલાડી નવજોત સિદ્ધુએ હાજરી આપી હતી. સિદ્ધ પાકિસ્તાની આર્મી ચીફને ગળે મળતા નજરે પડ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચેલા નવજોત સિદ્ધુએ કોંગ્રેસની તકલીફ વધારી દીધી છે.

સિદ્ધુની સાથે પાકિસ્તાની સેનાના વડા જનરલ કમર બાજવાનો ફોટો વાઈરલ થયા બાદ કોંગ્રેસની તકલીફમાં વધારો થઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here