નેશનલ થાઈ બોક્સિંગ સ્પર્ધામાં આર.જે.એચ.હાઈ.ને ૯ મેડલ

0
412

૧૦મી રાષ્ટ્રીય થાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપ તારીખ ૧૭.૦૮.૨૦૧૮ થીં ૧૯.૦૮.૨૦૧૮ સુધી ગાંધીનગર ગુજરાત ખાતે યોજવામાં આવી હતીં.જેમા  આર.જે.એચ.હાઇસ્કુલ ઢસા જંક્શન ના વિદ્યાર્થીઓએ ૪ સીલ્વર અને ૨ બોન્જ મેડલ મેળવ્યા હતા જેમા તળાવીયા કાજલ ેં-૧૭ વય જૂથમાં- ૪૦ કિલો વજન ગુપ મા સીલ્વર, બઢિયા મનાલી ેં-૧૭ વય જૂથમાં- ૪૮ કિલો વજન ગુપ મા સીલ્વર, વેકરીયા અમીષા ેં-૧૭ જૂથ માં-૫૬ કિલો વજન ગુપ મા સીલ્વર, ઢગલા મનીષ ેં-૧૭ વય જૂથમાં-૪૦ કિલો વજન ગુપ મા સીલ્વર, ગઢાદ્રા ધર્મેશ ેં-૧૭. વય જૂથમાં-૪૪  કિલો વજન ગુપ મા બોન્ઝ, ગોહિલ હરદીપ ેં-૧૭ વય જૂથમાં-૬૦ કિલો વજન ગુપ મા બોન્ઝ મેડલ્સ મેળવ્યા હતા. આ ઉપરાંત આ શાળા ના ગત વર્ષે નાં વિદ્યાર્થી વઢેળ પ્રતિકે સીલ્વર અને ગોહિલ હર્ષદિપે બોન્ઝ મેડલ્સ તથાં શાળા ના કોચ સુનીલ ખાવડુએ છ-૧૯ વય જૂથમાં-૫૬ વજન ગુપ મા ગોલ્ડમેડલ મેળવ્યો હતો.  આમ શાળા માં થી કુલ ૨૪ ખેલાડીઓ ભાગ લેવા ગયાં હતાં. તેમાં કુલ ૯ મેડલ પ્રાપ્ત કર્યા હતાં

ખેલાડીઓની ઉપરોક્ત સિધ્ધિ બદલ જીલ્લા અને રાજયના અધિકારીઓ તથા પદાધિકારી સહિત શાળાના વહીવટદાર વાઢેર સાહેબ શાળા ના આચાર્ય ડો જી.બી. હેરમા શાળા નો સમ્રગ સ્ટાફ  તથાં ગ્રામજનો અને અગ્રણીઓ એ ગુજરાત રાજ્યનું ગૌરવ વધારવા બદલ તમામ ખેલાડીઓ તેના કોચ સુનીલ ખાવડુ.પી.ટી શિક્ષક આર.બી.હેરમાં એ.બી.જોષી  અને એસ પી પરમાર  ને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here