મને સંઘર્ષથી ડર નથી લાગતોઃઅશ્રુત જૈન

0
497

 

’મુલ્ક’જેવી ફિલ્મોમાં કામ કરવું કેટલી ગર્વની વાત છે?

સૌથી મોટી વાત હોય છે કે તમે એવી ફિલ્મનો હિસ્સો બનો છો જે ઇતિહાસ રચે,મારુ સૌભાગ્ય છે કે હું મુલ્ક ફિલ્મનો હિસ્સો બન્યો અને આપણે બધા સિનેમા બનાવીએ છીએ અને સાથોસાથ એક કર્તવ્ય બને છસ કે તમે એવી ફિલ્મ સાથે જોડાવ છો જેની સાથે આખો દેશ જોડાયેલ હોય છે તમે કોઈપણ મેસેજ આપી શકો છો,દેશમાં સારો માહૌલ બનાવવા માટે તો એજ ઇન્ડિયન તમારું કામ ઓઉર્દૂ થાય અને મુલ્ક માટે રિવ્યુઝ સારા મળ્યા ઓવર છે દરેક લોકોને આ ફિલ્મ સારી લાગી!

’મુલ્ક’ફિલ્મનો હિસ્સો બનવાનું કેવી રીતે થયું?

અમારી ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર છે તેમનો ફોન આવ્યો રાતે નવ વાગે અને એ જ દિવસે મારી રાત્રે બાર વગ્યાની ટ્રેન હતી હું મારા ઘરે જબલપુર કામ માટે જવાનો હતો તેમને કહ્યું કે તમારું ઓડિશન છે આવવાનું રહશે, પછી બધું છોડી બીજા દિવસે ઓડિશન આપવા ગયો ચાર દિવસ ઓડિશન ચાલ્યું,પછી ફરી ઘરે ગયો ત્યારે ફોન આવ્યો કે ફરીથી તમારે તુરંત આવવાનું પડશે,મેં રિટર્ન ટીકીટ કરાવી મુંબઈ પહોંચ્યો તો જોરદાર વરસાદ ચાલી રહ્યો હતો ટ્રેનમાં પણ પાણી ઘુસી ગયું,તે દિવસે મિટિંગ ન થઈ પરતું બીજે દિવસે ઓફીસ ગયો અને મને ફિલ્મ માટે ફાઇનલ કર્યો!

તમે ક્રિકેટર પણ છે છતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કેમ કામ કરવાનો નિર્ણય લીધો?

હું ક્રિકેટ રમતો જ્યારે ૧૬વર્ષનો હતો અને ત્યારે ઉન્ડર ફિપટ્ટી મધ્યપ્રદેશ રમતા હતા તે સમયે ટિમ સાથે ઘણું ટ્રાવેલ પણ કરતા ચંદીગઢ,પંજાબ અને મુંબઈ,ત્યારબાદ મારા માર્ક્સ સારા આવ્યા અને ’બોમ્બેની કોલેજમાં એડમિશન મળ્યું,ક્રિકેટ સાથે કોલેજમાં વક્તા હતો તે સમયે મેં ત્રણ વર્ષ સુધી બેસ્ટ સ્પીકરનો એવોર્ડ જીત્યો જે સ્ટેટ લેવલનો હતો,મને ખબર પડી કે બોલી શકું છું સારું પરંતુ કરું શુ નેતા તો બની નથી શકતો જ્યારે હું ડિવેલ આવ્યો એક્ટિંગ થિયેટરમાં ત્યારે મને લાગ્યું કે એક્ટિંગ ઇજ માય કોલિંગ મેં ક્રિકેટ છોડ્યું નથી અત્યારે ઓન ક્રિકેટ રમું છું!

ઋષિ કપૂર,તાપસી પન્નુ જેવા કલાકરો સાથે કામ કર્યું અને જ્યારે મોટું કામ કરવું હોય તો સંઘર્ષ પણ એટલો જ કરવો પડે ?

કઠણાઈ તો મેં એટલી જોઈ છે કે જુબાનથી બયા નથી કરી શકતો સંઘર્ષ સૌથી મોટી વસ્તુ છે,તમે જેટલો સંઘર્ષ કરો છો એટલા આગળ વધો છો,સંઘર્ષ વગર તમે આગળ વધશો તો એક દિવસ વધારે ટકી નથી શકતા, મારા પિતાનું નિધન થયું પછી ઘરમાં હું એકના એક જ છું મને કહ્યું કે તું ઘરે બેસી રે,મેં કહ્યું નહિ હું કામ કરીશ,મુંબઈ પણ જાય અને જબલપુરમાં પણ રહીશ,હું જબલપુરથી મુંબઈ દાદર આવતો સ્ટેશન પર સારા કપડા પહેરીને ઓડિશન આપવા જતો,પાછો રાતની ટ્રેનમાં જબલપુર આવતો,મારા માટે સંઘર્ષ નાની વસ્તુ છે મેં સંઘર્ષથી ડરતો નથી લાગતો!

આગામી ફિલ્મ ’બત્તી ગુલ મીટર ચાલુ’અનુભવ કેવો રહ્યો અને તમારું પાત્ર શુ છે આ ફિલ્મમાં?

’બત્તી ગુલ મીટર ચાલુ’ફિલ્મ ઇલેક્ટ્રોનિક સીટી પ્રોબ્લેમ જે આપણા દેશમાં એક વીજળીની સમસ્યા છે જ્યારે પણ વીજળીની સમસ્યા હોય છે ત્યારે શુ પરિસ્થિતિ ઉભી થાય છે તેનું ઘણું બધું આ ફિલ્મમાં જોવા મળશે આ ફિલ્મના નિર્દેશક શ્રી નારાયમ સર ખુબજ બહેતરીન ડિરેક્ટર છે તેમને મારું કામ જોયું છે ફિલ્મના કાસ્ટ શાહિદ કપૂર, શ્રદ્ધા કપૂર,યામી ગૌતમ બ્યુટીફૂલ એક્ટર્સ છે શાહિદ કપૂર તો મોટા અદાકાર છે તેઓ ત્રણ ચાર પન્નાઓનો સીન એક વારમાં યાદ કરી લે છે મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here