નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ બાલાજી વેફર્સ- રાજકોટની મુલાકાતે

1377

નંદકુંવરબા મહિલા કોલેજની બીબીએ વિભાગની વિદ્યાર્થીનીઓએ બાલજી વેફર્સ – રાજકોટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન હાલની આધુનિક મશીનરીનો ઉપયોગ કરી પ્રોડકટસનું ઉત્પાદ અને તેનું પેકીંગ કેવી રીતે કરવામાં આવે છે,  તેની સંપુર્ણ માહિતી વિદ્યાર્થીનીઓએ મેળવી હતી.

 

Previous articleચલાળીયા પરિવારનું પ્રેરણાદાયી સદ્દકાર્ય
Next articleનંદકુંવરબા મહિલા કોલેજન વિદ્યાર્થીનીઓ સાડી ઉદ્યોગ – જેતપુરની મુલાકાતે