શિહોરનાં ભીમનાથ મહાદેવની પાવનયાત્રા

1345

વિશાળ ભારતના નક્શામાં એક્ ટપક જેવડું શિહોર ગામ છોટે કશી તરીક્ે પ્રખ્યાત છે શિહોરમાં શિવના ઘણા દેવાલયો આવેલા છે. અને શ્રાવણ મહિનામાં નવનાથની યાત્રા લોકે પગપાળા ક્ે વાહન દ્વારા ક્રીને ધન્યતા અનુભવે છે. તેથી યાત્રાની શરૂઆત ભીમનાથ મહાદેવથી શરૂ થાય છે જે મંદિર અંદાજે ૪૫૦ વર્ષ પુરાતન છે. જે એક્ નાનું સરખુ દેવાલય હતું તેનો જીર્ણોધ્ધાર તા.૧૬-૮-૨૦૦૯ના રોજ ભૂમિપૂજન ક્રી શરૂઆત ક્રેલ. શિવજીની ક્ૃપાથી આજે ત્યાં ભવ્ય ૨૫ ઉચાઈ ધરાવતું શિવલીંગ બનાવવામાં આવેલ છે. સાથેમાં અન્નપૂર્ણા અને ગાયત્રી માતાજીનું મંદિર પણ બનાવવામાં આવેલ છે.  તા.૮-૫-૨૦૧૧ના રોજ પુનઃપ્રતિષ્ઠા અને બંને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા ક્રેલ છે. આ બધુ જ શિહોરની ભાવિક્ જનતા અને શિહોરના તેમજ ગુજરાત અને મુંબઈમાં તથા યુ.એસ.એ. વસતા શિવભકત દાતાઓનાં સહયોગથી શક્ય બનેલ છે. આ શિવલીંગ ક્દાચ ગુજરાતની સહુથી વધારે ઉંચાઈ ધરાવતું મંદિર છે.

આ મંદિરના ઈતિહાસમાં ડોક્ીયુ ક્રીએ તો આ ભીમનાથ દેવ સંગીતના દેવ તરીક્ે પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમ્યાન પ્રસ્થાપિત ક્રેલા ભીમની શિવભકિતથી તો કેણ અજાણ હોય ? પણ સાથે અર્જુન સ્ત્રી વેશ ધારણ ક્રવા માટે સોળે ક્ળાએ પારંગત બનવા માટે આ સ્થળે દેવાધીદેવ શિવને આરાધી સંગીતક્ળા હાંસીલ ક્રેલ કળક્રમે અહી ઘણા સંગીતકરોએ શિવ આરાધના ક્રેલ છે. જેમાં બોટાદના મસ્તરામ જગ્યાના પૂ.મસ્તરામ બાપા અને સ્વ. ચંદુ મુલાણી જે સિહોરનું સંગીતક્ષેત્રે ગૌરવ હતા તેમણે પણ અહી સાધના ક્રેલી. જે બાઢડા આશ્રમના પુ.દયાનંદબાપુના મુખે સાંભળો તેમજ શકિત ઉપાસકે ડો. સ્વામી બીજા ઘણા સાધકેએ સાધના દ્વારા શકિત પ્રાપ્ત ક્રેલ છે. સાધકે આ જગ્યાને ‘જાગૃત’ જગ્યા ક્હે છે. જગ્યા એ જ છે. શિવજી પણ એ જ છે. સાચા હ્ય્દયથી ભોલાનાથને પ્રાર્થો તો એ ભોલે શંક્ર તમારી મનોકમના પૂર્ણ ક્રવા જાગૃત છે. શ્રાવણ મહીનામાં દર સોમવારે તો મેળા જેવું વાતાવરણ હોય જ છે પણ આખો માસ લગભગ આ મંદિરમાં શ્રધ્ધાળુ ભાવિકેની ભીડ રહે છે. તેમજ ક્ેટલાંક્ શ્રધ્ધાળુ બારેમાસ આવવા વાળા છે. આ પવિત્ર શ્રાવણ માસમાં જીવ અને શિવને એકકર ક્રવા ભીમનાથ મહાદેવની યાત્રા ક્રવા જેવી છે.

Previous articleએમ્બ્યુલન્સનો ભંગાર વાડો કે પછી ભ્રષ્ટાચારનો ભૂતાવળ 
Next articleરાજુલામાં સરપંચોનું સંમેલન