કોંગ્રેસ લઘુમતી વિભાગનાં ચેરમેન દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ

936

ભાવનગર શહેર કોંગ્રેસ લઘુમતી વિભાગનાં ચેરમેન અનવરખાન પઠાણ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ભાઈ બહેનનનાં પ્રેમનાં પ્રતિક સમાન રક્ષાબંધન પર્વ નિમિત્તે શહેર કોંગ્રેસ લઘુમતી વિભાગનાં ચેરમેન અનવરખાન પઠાણનો તખ્તેશ્વર વોર્ડ મહિલા પ્રમુખ નયનાબેન માંડલીયા દ્વારા રાખડી બાંધી મો મીઠુ કરાવ્યુ હતું અને રક્ષાબંધનની ઉજવણી કરી હતી અનવરખાન દ્વારા વર્ષોથી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે.

Previous articleઘોઘાનાં દરિયે લોકમેળો યોજાયો
Next articleબરવાળા પંથકમાં રક્ષાબંધન પર્વની ભાવભેરથી ઉજવણી