શાખપુર ખાતે ૬૯મો વન મહોત્સવ ઉજવાયો

0
650

લાઠી તાલુકાના શાખપુર ખાતે ઓગણ સિત્તેરમો વન મહોત્સવ કાર્યક્રમ વાવે ગુજરાત ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની અધ્યક્ષતા માં ૬૯ મો વન મહોત્સવ ઉજવાયો   શાખપુર મુકામે યોજાયો લાઠી ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર પ્રમુખ સ્થાને યોજાયેલ  કાર્યક્રમ માં વિશાળ મહિલાઓ ની હાજરી જોવા મળી હતી  અને શાખપુર તેમજ આજુબાજુ વિસ્તારના મહત્વના આગેવાનો સામાજિક ધાર્મિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણી ઓ ની ઉપસ્થિત વૃક્ષારોપણ કરી વન્ય પ્રકૃતિ પર્યાવરણ ના જતન જાળવણીની હિમાયત કરાય હતી  લાઠી તાલુકાના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી દામનગર પોલીસ ઇન્સ્પેક્ટર વન વિભાગ ના ખાવડીયા સહિત સરકારી અધિકારી  ઓ તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનો કારોબારી ચેરમેન ગોરધનભાઈ રામજીભાઈ સાવલિયા તાલુકા પંચાયત ઘનશ્યામભાઈ જીલ્લા પંચાયત આજુબાજુના ગામના સરપંચ તેમજ મહત્વના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here