નિર્માતા સંદીપ સિંહ અને તમિલ નિર્દેશક એલન એ ઇન મલ્ટી-ફિલ્મ ડીલ માટે આપ્યો સહયોગ!

0
458

નિર્માતા સંદીપ સિંહ અને દક્ષિણના નિર્દેશક એલન એ પોતાના હલીયા સહયોગના હિસ્સા રૂપે હિટ તમિલ ફિલ્મ ’પ્યાર પ્રેમા કાધલ’નું રિમેક બનવવા માટે હાથ મિલાવ્યો છે.

નિર્માતા સંદીપ સિંહે કહ્યું કે “એલન એક ડાયનેમિક નિર્દેશક છે મને લાગે છે કે ૨૭ વર્ષની ઉંમરમાં તેઓ એક રચનાત્મક પ્રતિભા છે અમે બંને એક-બીજાને સારી રીતે જાણીએ છીએ,અમે આ તમિલ હિટ ’પ્યાર પ્રેમા કાધલ’નું હિન્દી રિમેક બનાવવાથી સાથે એક બીજી ફિલ્મ બનાવી રહ્યા છીએ, જે એક તમિલ-હિન્દી રોમકોમ-ફૈટસી હશે  ફિલ્મનું તમિલ નામ ’પુનાગઈ અરાસાન’(કિંગ ઓફ સ્માઈલ’છે અમે અહીંયા ઘણી ફિલ્મોને પ્રોડ્યુસ કરીશ, અને નિર્દેશક તથા અભિનેતાના રૂપમાં નવી પ્રતિભાઈઓને લોંચ કરીશું”

સંદીપ સિંહ કહે છે કે “અમારું ક્રુ તમિલ અને હિન્દી ફિલ્મ ઉદ્યોગ હશે,મેલ લીડ તમિલ સિનેમાથી હશે અને તેમના અપોજીત બોલીવુડની અભિનેત્રી હશે તેમાં છ રોમેન્ટિક સોંગ હશે જેમના મ્યુઝીક ડીરેક્ટર યુવા શંકર રાજા છે”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here