કોલેજના વિદ્યાર્થીઓએ કેરાલા ખાદ્ય સામગ્રી મોકલાવી

0
671

ભોળાભાઈ પટેલ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપક મિત્રો દ્વારા કોલેજના વિદ્યાર્થીઓએ અને પ્રધ્યાપકોએ પોતાના ઘરેથી કપડાં, ગરમ કપડાં, ચપ્પલ, બુટ એકત્ર કર્યા સાથે સાથે પોતાની બચતમાથી ફંડ એકત્રિત કરીને જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવી ૧૫૦ ફેમિલી કીટ તૈયાર કરવામાં આવી હતી અને કેરળના અલાપુઝા ડિસ્ટ્રિક્ટને મોકલવામાં આવી હતી. તમામ ફેમિલી કીટમાં પહોચાડાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here