પોરબંદરના ઋષિકુમારોએ ગાંધીનગરમાં સંસ્કૃત સ્ત્રોત્રગાનનો કાર્યક્રમ રજુ કર્યો

0
576

ગાંધીનગર ટાઉનહોલ ખાતે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી દ્વારા સંગીતમય સંસ્કૃત સ્ત્રોત્રગાનનો અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પોરબંદરના ઋષિકુમારો દ્વારા સ્ત્રોત્રગાન દ્વારા શ્રાવણમાસના પવિત્ર વાતાવરણને વધુ પવિત્ર બનાવી દીધુ હતું. શુધ્ધ સંસ્કૃતના સ્ત્રોત્ર ગાતા ઋષિકુમારોને જોઈ પ્રેક્ષકો ભાવવિભોર બન્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here