મહાલક્ષ્મી સ્કુલ ખાતે પર્વની ઉજવણી

0
640

મહાલક્ષ્મી મહિલા મંડળ સંચાલિત મહાલક્ષ્મી સ્કુલ ખાતે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા અલગ-અલગ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેમાં બાલ મંદિરથી ધો.૧ર સુધીના વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક ગણએ ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here