દયાળ ગામના રત્નેશ્વર ગામે શિવકથાનું આયોજન

1171

મહુવાના દયાળ ગામે દરીયા કિનારે પ્રખ્યાત રતનેશ્વર મહાદેવ મંદિરમાં મહા પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું. વકતા ઈશ્વરદાસજી ટીલાવત (દુધાળા) વાળા રસપાન કરાવી રહ્યા છે. દીપ પ્રાગટય દેવેન્દ્રદાસ બાપુ પ્રખ્યાત અમર આશ્રમ (ડેડાણ) વાળા હસ્તે કરવામાં આવેલ. દરરોજ સવારે સાંજ આરતીમાં હજારો શિવભક્તો ઉમટી પડે છે. કથા પૂર્ણાહુતિ તા. ૮ શનિવારે દરરોજ પ્રસાદ વિતરણ અને રાત્રી દરમ્યાન સંતવાણી કાર્યક્રમ યોજાશે. દરિયા કિનારે પ્રખ્યાત રતનેશ્વર મહાદેવ મંદિર બિરાજમાન હોઈ શીવ ભક્તો રાજયભરમાંથી કથાનું રસપાન કરવા આવી રહ્યા છે.

Previous articleયુએઈ સ્થિત દાનુબે ગ્રૂપ માને છે કે ભારતીયો માટે ઓન અરાઈવલ વિઝાના લીધે રોકાણ વધશે
Next articleનવા સાંગાણા ગામે રામકથાનું આયોજન